Breaking News

KUTCH NEWS

કચ્છ જીલ્લાનો મથલ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધાની રાખવા તાકીદ

ભુજ કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકા પાસે આવેલા મથલ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે.આજે સવારે વરસેલા વરસાદથી પાણીની સારી એવી આવક ડેમમાં થતા વિશાળ કેપેસીટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે્. જીલ્લા કંટ્રોલરુમમાંથીમળતી વિગતો મુજબ જળાશયમાં હાલનું લેવલ 83.16 મીટર છે.અને તે ઓવરફ્લો થઇ ગયેલ છે.ત્યારે નખત્રાણા તાલુકાના …

Read More »

કચ્છ મોરબી હાઇવે ધોવાયો, રોડ પરનો ડામર ઉખડી ગયો

ગાંધીનગર મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને પણમોટું નુકસાન થયું છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. માળિયા-કચ્છ હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આ હાઇવે હજુ બંધ છે.અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે માળિયા-કચ્છ હાઇવે પર અનેક જગ્યાએ ડામર રોડનું ધોવાણ …

Read More »

ફરાદી પાપડીમાં તણાઇ ગયેલા ભુપેન્દ્રસિંહનો મૃતદેહ મળ્યો, જોરાવરસિંહ રાઠોડ પરીવાર પર વ્રજઘાત

ભુજ, કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ ના પુત્ર ભુપેન્દ્રસિંહ માંડવી તાલુકાના ફરાદી રતાડીયા વચ્ચેની વહેતી પાપડીમાંથી પસાર થતી વેળાએ તેમની થાર કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ દરમિયાન તેમની સાથે રહેલા ભુજના અજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજા કારમાંથી બહાર નીકળી ઝાડી પકડી લેતા તેમનો બચાવ થયો હતો, જ્યારે ભુપેન્દ્રસિંહ થાર …

Read More »
Translate »
× How can I help you?