હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સોમવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર જામી છે. જેમાં નવસારી જિલ્લાની …
Read More »આણંદ રાપર બસને ગમખ્વાર અકસ્માત 4ના મોત 6 ઘાયલ
ભુજ જિલ્લા પંચાયત ખાતે પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી
આજરોજ ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લાકક્ષાની પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સ્થળ ચકાસણી બાદ મંજૂરી માટે આવેલી અરજીઓને માન્યતા આપવામાં આવી હતી. જેમાં નવા રજિસ્ટ્રેશન માટે આવેલી દિવીસા વુમન્સ હોસ્પીટલ ભુજ અને માતૃસ્પર્શ હોસ્પીટલ ભચાઉની અરજીને માન્યતા આપવામાં …
Read More »કચ્છી નુતન વર્ષ-અષાઢી બીજની સૌને શુભકામનાઓ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને અષાઢીબીજના પવિત્ર પર્વની – કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે શુભકામનાઓ પાઠવતાં કહ્યું છે કે, આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે.અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય …
Read More »રાપર મા ભવ્ય રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
આજે કચ્છી નવુ વર્ષ એટલે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નુ આયોજન કરવામાં આવે છે તે મુજબ રાપર ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાપર દરીયાસ્થાન મંદિર ખાતે થી શોભાયાત્રા નુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિકમ સાહેબ જગ્યાના મહંત આત્મહંસ બાપુ સાધ્વી રાજેશ્વરી ગુરુ દેવુમા સાંસદ વિનોદ …
Read More »આણંદપર C.R.C આયોજિત ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ વવવ વ્રજવાણી ખાતે યોજાયો.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાપર તાલુકા મા યોજાઈ રહ્યો છે તે અંતર્ગત આણંદપર સીઆરસી ક્લસ્ટર દ્વારા ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા ,રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અરજણભાઈ ડાંગર ,મહામંત્રી મહાદેવભાઈ કાગ, રાપર B.R.C અશોકભાઈ ચૌધરી, C.R.C વાલાભાઈ આહીર, રોહિતભાઈ,દિનેશભાઇ કલસ્ટરના તમામ શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી …
Read More »માધાપરમાં તૈયાર થઇ રહ્યો છે ભગવાન જગન્નાથની રથયાત્રામાટેનો રથ
ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષની જેમ આ વર્ષે પણ ભુજ સ્વામીનારાયણ મંદીર દ્વારા ભુજ ખાતે યોજાશે.કચ્છી નવું વર્ષ અષાઢીબીજના દિવસે બપોરે ભુજના મહાદેવનાકાથી આ રથયાત્રાનો પ્રારંભ થશે.જે ભુજ સ્વામીનારાયણ મંદીર ખાતે પુર્ણ થશે ત્યારે ભગવાન જગન્નાથનો રથ છેલ્લા કેટલાય વર્ષોથી માધાપરના અગ્રણી અરજણભાઇ ભુડીયા વિશેષ રીતે તૈયાર કરે છે.અરજણભાઇ ભુડીયાએ ચંચળન્યુઝ …
Read More »શહીદ પરિવારોની સહાય માટે સતપંથ સનાતન સમાજ દેવપર દ્વારા એક લાખનું દાન આપવામાં આવ્યું
માતૃભૂમીના રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનું સર્વોચ્ચ સમર્પીત કરતા આપણા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શીત કરવા અને તેઓની ક્લ્યાણકારી પ્રવૃતિઓ માટે શ્રી સતપંથ સનાતન સમાજ, દેવપર દ્વારા રૂ. ૧,૦૧૦૦૦ રકમ નિવાસી અધિક કલેકટરશ્રી કચ્છના હસ્તક જિલ્લા સૈનિક ક્લ્યાણ …
Read More »નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ રાપર તાલુકાની મુલાકાત લઈને આરોગ્ય, આંગણવાડી સહિતની સુવિધાઓની સમીક્ષા કરી
દયાપર ખાતે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ આજરોજ નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તા વિકાસશીલ તાલુકા એવા રાપરની મુલાકાતે પહોંચ્યા હતા. રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. એસ્પિરેશનલ બ્લોકમાં સંપૂર્ણતા અભિયાન આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં વિકાસશીલ તાલુકાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો …
Read More »ભુજના હમીરસર તળાવની સ્વામિનારાયણ મંદિરના આયોજન હેઠળ મહા સફાઈ અભિયાન હાથ ધરાયું
ઐતિહાસિક શહેર ભુજની મધ્યમા આવેલું કચ્છનું માનીતું હમીરસર તળાવ આજે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે. રાજાશાહી વખતના આ રમણીય તળાવમાં ચારે તરફ ગંદકી ને કચરો જમા થઈ જવા પામ્યો હતો, જેને લઈ નરનારાયણ દેવ મંદિરના મહંત ધર્મનંદન દાસજી સ્વામીની પ્રેરણાથી સંપ્રદાયમાં પ્રસાદી સ્થળ તરીકે નોંધાયેલા હમીરસર …
Read More »