આજે એકવીસ મી જુન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતીય યોગ ને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર યોગ દિવસ નિમિત્તે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકા ના વહિવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા ના તમામ વિભાગોના અધિકારીઓ સામાજિક સંસ્થાઓ તથા શાળા કોલેજ ના વિધાર્થીઓ અને સામાજીક તેમજ રાજકીય …
Read More »ભુજના સ્મૃતિવન ખાતે વાતાવરણમાં ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાના “સ્વયં અને સમાજ માટે યોગ” ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે એશિયાના સૌથી મોટા “મિયાવાકી વન”ના આહૂલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં ૨૫૦૦થી વધુ યોગપ્રેમીઓ જોડાયા હતા.આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, યોગને વડાપ્રધાનશ્રીએ દુનિયાના ખૂણે …
Read More »સૈયદ ટાપુ પરથી બિનવારસી હાલતમાં ૧૦ પેકેટ મળ્યા
ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા …
Read More »રાપર મા યોગ બાબતે જાગૃતિ લાવવા માટે રેલી નુ આયોજન કરવામાં આવ્યું
આગામી યોગ દિવસ નિમિત્તે લોકોના માનસિક શારીરિક સ્વાસ્થ માટે અગામી 21 જૂન 2024 વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં જોડાય તેનો પ્રચાર પ્રસાર થાય એ આશયે રાપર શહેર ના કોર્ટ પરિસરથી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત યોગ બોર્ડની પ્રેરણાથી પટેલ કન્યા છાત્રાલય રાપરની છાત્રાઓ,સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલય ની છાત્રાઓ …
Read More »રાજયના ૧૧ ખેડૂતો સહિત કચ્છના મહિલા ખેડૂત જૂલીબેન માવાણીને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે “બેસ્ટ ફાર્મર એવોર્ડ” એનાયત કરાયો
પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકારશ્રી દ્વારા પાંચ ગામના કલસ્ટર બનાવીને સઘન તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છમાં અત્યારસુધી મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. ત્યારે તાજેતરમાં પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ કામગીરી કરતા રાજયના …
Read More »કચ્છના સુરજબારી ઓવરબ્રિજ નજીક વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા
કચ્છ સૌરાષ્ટ્ર ને જોડતા નેશનલ હાઇવે 8 એ ઉપર આજે સવારે માળિયાના હરિપર નજીક વાહન અકસ્માતના પગલે કચ્છ તરફના માર્ગે અવરોધ ઉભો થતા ત્રણથી ચાર કલાક સુધી 8-10 કિલોમિટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અંતે સૂરજબારી …
Read More »સાગર સીટીમાં પાણી વિતરણની સમસ્યા ઉકેલવા માંગ
આજે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી વિતરણ પ્રશ્નએ હેરાન પરેશાન સાગર સીટી અને સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન …
Read More »ભીમ અગીયારસનું મહત્વ સમજાવે છે સાગર મહારાજ
માતાજીના ઉપાસક અને ભગવતીધામના મહંત શ્રી રાજુભાઇ જોષી સાથે જાણી અજાણી વાતો
ભુજના પેટ્રોલ પંપ પર ૩૩ હજારની લૂંટ કરી નાસી ગયેલાં બે યુવકોને પોલીસે દબોચી લીધા
ભુજના ભીડ નાકે મેમણ મુસાફર ખાના પાસે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રે છરીની અણીએ_ ૩૩ હજાર રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલાં બે યુવકોને પોલીસે દબોચી લઈને લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.મૂળ ભુજ તાલુકાના વરનોરા ગામના વતની અને હાલે ભુજના સીતારા ચોકમાં રહેતા અલ્તાફ ઊર્ફે પંચર ઓસમાણ પટેલ …
Read More »