સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક (ઑલ પાર્ટી મીટિંગ ) બોલાવવામાં આવી છે સરકાર સામાન્યપણે આ પ્રકારે બેઠક બોલાવતી હોય છે પણ આજની બેઠક વધારે મહત્વની છે કારણ કે મોદી સરકારે તૈયાર કરેલ બજેટ આગામી દિવસોમાં સંસદના પટલ પર મૂકવામાં આવશે. સોમવારે મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોષી વિપક્ષના નેતાઓ સાથે બેઠક કરશે, …
Read More »પરીક્ષાનું પેપર ફૂટ્યું, જુનિયર ક્લાર્કની પરીક્ષા રખાઇ મોકૂફ
પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત …
Read More »IOCએ રાજ્યમાં 35 CNG પંપ બંધ કરી દેતા પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન સરકાર સાથે કરશે બેઠક
IOCએ રાજ્યમાં 35 CNG પંપ બંધ કરી દેતા પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન સરકાર સાથે કરશે બેઠક
Read More »જુઓ વિડીયો અમદાવાદમાં ઇસનપુરમાં વરસાદ પડતા લગ્નના જમણવારમાં થાળીઓ લઈને દોડ્યા
જુઓ વિડીયો અમદાવાદમાં ઇસનપુરમાં વરસાદ પડતા લગ્નના જમણવારમાં થાળીઓ લઈને દોડ્યા
Read More »તંત્ર વિધીના નામે હાલોલમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ
પંચમહાલના એક આશ્રમમાં પરણિત મહિલા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. હાલોલના આશ્રમમાં સાધુએ પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યુ છે. સાધુએ મહિલાને સંતાન પ્રાપ્તિ માટે અગાઉ 2થી 3 વખત વિધિ માટે બોલાવાઈ હતી જે બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. …
Read More »રાષ્ટ્રગીતમાં યુવક સલામ કરવાને બદલે જેકેટ પકડીને અશ્લીલ ડાન્સ કરે છે જુઓ વિડીયો
યુપીના મેરઠમાં રાષ્ટ્રગીતની મજાક ઉડાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રગીતમાં યુવક સલામ કરવાને બદલે જેકેટ પકડીને અશ્લીલ ડાન્સ કરે છે. આ દરમિયાન તેના મિત્રો પણ હસતા હતા. યુવકની ઓળખ અદનાન તરીકે થઈ છે, જેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રૂહુલ ફરાર છે.
Read More »યુવાઓના વિદેશ જવાના સપના પર પાણી ફેરવી કબૂતરબાજી કરનારાઓનો પર્દાફાશ કર્યો 39 પાસપોર્ટ, 55 બોગસ રબર સ્ટેમ્પ જપ્ત
બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિદેશમાં મોકલીને છેતરપિંડી આચરતા બે શાતિર ગઠિયાઓનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રેડ દરમિયાન 39 પાસપોર્ટ, 55 રબર સ્ટેમ્પ, તેમજ વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. વિદેશમાં લઇ જવાની લાલચ આપીને યુવાઓ પાસેથી ગઠિયાઓ લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેટલાક ગઠિયાઓએ યુવાઓના લાખો …
Read More »રાજકોટમાં જાણીતા મહિલા ડોક્ટરનો તેમના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ
મહિલા કોલેજના PSM વડા ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ …
Read More »ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ
ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ
Read More »જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, હજારો રુપિયાનો કર્યો તોડ
દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
Read More »