PM મોદી આજે રાત્રે જ ગુજરાત આવશે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

PM મોદી આજે રાત્રે જ ગુજરાત આવશે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અગાઉ સોમવારે બપોરે 1 વાગ્યે આવવાના હતા PM ગોવાથી સીધા જ ગુજરાત પહોંચશે આવતીકાલે નવી સરકારની શપથ વિધિમાં હાજર રહેશે આવતીકાલે બપોરે 2 વાગ્યે નવી સરકારની શપથ વિધિ

About chanchal bhuj bhuj

Check Also

ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »