A woman sets a scarf on fire during a protest following the death of Mahsa Amini in Iran, in Athens, Greece, September 24, 2022. REUTERS/Louiza Vradi

મહિલાઓની સુંદરતા નષ્ટ કરવા ચહેરા પર ગોળીબાર

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે સરકારે મોરાલિટી પોલીસને ભંગ કરી દીધી છે. મહિલાઓ માટે આ એક મોટી જીત માનવામાં આવે છે. આ જીત માટે મહિલાઓએ ઘણું બલિદાન આપ્યું છે. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓ પર ખૂબ જ અત્યાચાર કર્યો. મહિલાઓની સુંદરતા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઈરાની ડોક્ટરોનો હવાલો આપતા જણાવ્યું છે કે, ઈરાનની પોલીસ મહિલાઓની સુંદરતા નષ્ટ કરવા માટે કામ કરી રહી છે. સુરક્ષા દળો વતી વિરોધ કરી રહેલી મહિલાઓના ચહેરા, આંખ અને પ્રાઈવેટ પાર્ટ પર ગોળી મારવામાં આવી રહી છે. સાથે જ પુરુષોની પીઠ, પગ અને પ્રાઈવેટ પાર્ટને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »