KUTCH NEWS

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે **** ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો …

Read More »

બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા

આજરોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે બિપરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે‌ બાદ કેન્દ્રિય મંત્રીશ્રી માંડવીયાએ ભુજ ખાતે વાવાઝોડાના સંભવિત ખતરા સામે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરીને જવાનો સાથે મુલાકાત કરી હતી.   આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીએ આર્મીના જવાનોનો ઉત્સાહ …

Read More »

બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છમાં NDRF અને SDRFની ટીમો તૈનાત

બિપરજોય વાવાઝોડાની શકયતા અને અસરને અનુલક્ષીને બે એનડીઆરએફ તથા બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. વર્તમાન સ્થિતિને જોતા ગાંધીધામ ખાતે ૧૯ કર્મચારીનું બળ ધરાવતી તથા માંડવીમાં ૧૩ કર્મચારી બળ ધરાવતી એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં …

Read More »

વાવાઝોડાના પગલે ગાંધીધામ,ભચાઉ અને અંજાર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા કામગીરી શરૂ

એક હજાર જેટલા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવ્યા જયારે અંદાજે પાંચ હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા શેલ્ટર હોમમાં લોકોની જીવન જરૂરીયાતની તમામ ચીજોની વ્યવસ્થા : ખાસ આરોગ્ય અધિકારશ્રીની નિમણૂક …

Read More »

બિપરજોય વાવાઝોડા પૂર્વે અને પછીની તૈયારીઓ અંગે વિગવાર જાણકારી મેળવીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના કાંઠામાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ …

Read More »

હનીટ્રેપ પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા

ભુજ: સેડાતા નજીક ચકચારી હનિટ્રેપ પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ત્યારે આજે એલસીબી પોલીસે આ ગુનામાં અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરેલ છે.આ ગુનાના આરોપીઓ દ્વારા ભેગા મળીને એકસંપ કરીને ગુનાહીત કાવતરુ રચીને દિલિપભાઇ ભગુભાઇ ગાગલ રે.ઢોરી વાળા પાસેથી ચાર કરોડ જેટલી …

Read More »

ભુજના માનકુવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત

માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચડી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

Read More »

કચ્છ જીલ્લાનું ધો.10નું 68.71% પરિણામ

ભુજ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે જાહેર કરવામાં આવ્યું હતું.સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા,સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી …

Read More »

ગાંધીધામમા બપોરે પીએમ આંગડિયામાથી એક કરોડની લુંટ

ગાંધીધામમા લુંટની ઘટના ભરબપોરે આંગડિયા પેઢીમાં લુંટ રૂ એક કરોડની રોકડ લુંટી જવાયાની પ્રાથમિક વિગતો.. જવાબર ચોક ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાથી લુંટ ચલાવાઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો  ચાર આરોપીઓએ આપ્યો લુંટને અંજામ હેલ્મેટ પહેરી હથિયાર બતાવી ચલાવાઈ લુંટ.. પોલીસ ફરિયાદ થયા બાદ લૂંટ નો સાચો …

Read More »

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન …

Read More »
Translate »
× How can I help you?