અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ આખી રાત કંટ્રોલરૂમમાં હાજર રહ્યા ભુજ નલિયા ખાતે બી પર જોઈ વાવાઝોડા ના ટકરાઓ બાદ સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખવા અને રાહત બચાવ કાર્ય પર મોનિટરિંગ કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આખી રાત્રી નલિયા ખાતે કંટ્રોલરૂમમાં હાજર રહ્યા હતા આજે સવારે નલિયા ખાતે બીપોરજોય વાવાઝોડાના …
Read More »નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ
નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ ભુજ બીપરજોય વાવાઝોડાને પગલે કચ્છ જિલ્લામાં તેની ગઈકાલ રાત્રેથી જ અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા જખ્ખૌ વિસ્તારના પ્રતિનિધિ હિરેનભાઈ ગૌસ્વામીના જણાવ્યા મુજબ સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો છે .આ વિસ્તારમા મોટીસંખ્યામાં વૃક્ષો અને વિજપોલ …
Read More »બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને શક્તિસિંહજી ગોહિલ તેમજ અમિતભાઈ ચાવડા કચ્છજિલ્લા ની મુલાકાતે
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો ની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને અસરગ્રસ્તો ની સમસ્યાઓ જાણવા માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજ્યસભા સાંસદશ્રી, અને પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિસિંહજી ગોહિલ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા કચ્છ જિલ્લાની …
Read More »બિપરજોય વાવાઝોડાની આફતમાં સંકલનથી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત
કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગો એક જ જગ્યાએ બેસીને વાવાઝોડાની સ્થિતિ પર રાખી રહ્યા છે ચાંપતી નજર ૦૦૦૦ એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પરિસ્થિતિનું થઈ રહ્યું છે સતત મોનિટરિંગ ૦૦૦૦ વાવાઝોડાની વર્તમાન સ્થિતિથી માંડીને કોઈપણ ફરિયાદ અંગે કમાન્ડ કંટ્રોલ સેન્ટર …
Read More »બિપરજોય વાવાઝોડુ અને તંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત અહેવાલ
બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ૦૦૦૦ કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૯ હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર ૦૦૦૦ ભુજ, ગુરૂવાર: અરબસાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય બન્યું છે. જે કચ્છના જખૌ બંદરના આજુબાજુના વિસ્તારમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડાની સામે આગમચેતી પગલાના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર …
Read More »બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઇ કચ્છ જિલ્લાની તમામ શાળાઓ ૧૭ જૂન સુધી બંધ રહેશે
ભુજ, બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર …
Read More »બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઇ કચ્છ જિલ્લાની તમામ શાળાઓ ૧૭ જૂન સુધી બંધ રહેશે
બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર રહેવા …
Read More »આવતીકાલથી કચ્છની એસટી બસો ની સેવા પણ બંધ
બિપરજોય વાવાઝોડું ભારે વરસાદ અને ચક્રવાતથી નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે એસ.ટી.બસોનું આંતરીક પરિવહન બંધ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું 0 0 0 0 કચ્છ જિલ્લાના ચાર તાલુકા લખપત, નખત્રાણા, માંડવી તથા અબડાસા તાલુકામાં એસ.ટી.બસો બંધ રહેશે ભુજ, બુધવારઃ હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી “Biparjoy” વાવાઝોડું ઉદભવેલ …
Read More »કચ્છમાં દરિયાકાંઠાના શહેરો અને ગામોમાં દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પડાયું
ભુજ અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડુ બીપરજોય ઉદભવેલ છે ત્યારે આગામી સમય દરમ્યાન ચક્રવાત વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.જેના લીધે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે કચ્છ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ખુબ ઝડપી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે જેને ધ્યાને રાખીને જીલ્લા કલેક્ટર દ્વારા કચ્છ જીલ્લાના દરીયાકીનારાના વિસ્તારોકે જેમને સંભવિત અસર …
Read More »કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ કે. કે. પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી
ભુજ બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ભુજ ખાતે વાવાઝોડાની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભુજ ખાતેના કે. કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે મંત્રીશ્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ ઓપોડીની મુલાકાત લીધી હતી તેમજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ પિંડોરીયા, ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા, દાતાશ્રી કે.કે.પટેલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. પ્રદીપ ભિંગરાડિયા …
Read More »