KUTCH NEWS

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કચ્છ પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ સાથે ભુજમાં સમીક્ષા બેઠક યોજી

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી …

Read More »

ગાંધીધામ-આદિપુર સંકુલ માટે દિનદયાલ પોર્ટ ઓથોરીટીએ અદ્યતન સ્મશાન ગૃહ માટે કરેલ આયોજન

ગાંધીધામ ખાતે ન્યાયાલયની પાછળના રસ્તે ડી.સી.-૫ ની પાછળ અદ્યતન સ્મશાનગૃહ કાર્યરત કરવા માટે દિનદયાલ પોર્ટ ઓથોરીટી ધ્વારા સી.એસ.આર. ફંડમાંથી રકમનું આવેટન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રમુખશ્રી તેજા કાનગડના જણાવ્યા અનુસાર સંકુલની પ્રજા માટે ખૂબજ સંવેદનશીલ કહી શકાય તેવા આધુનિક ગેસ અને ઇલેક્ટ્રીક આધારિત સ્મશાન ગૃહ માટે ગાંધીધામ ચેમ્બર ધ્વારા દિનદયાલ …

Read More »

લખપત ખાતેના છેરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫ નવેમ્બરના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે લખપત તાલુકાના છેર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ સાથે અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે અગ્રણીઓએ, “છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ …

Read More »

માંડવી તાલુકાના જખણિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરાયું

વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના જખણિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. …

Read More »

ભુજ તાલુકાના ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે અગ્રણીઓએ,“ તમામ નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા ભારત સરકાર તથા રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે અને અન્યો સુધી તેની …

Read More »

કચ્છ માં ફરી 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો,કેન્દ્ર બિંદુ દુધઈ થી 25 કી મી દૂર નોંધાયું

કચ્છમાં લગાતાર આવતા રહેતા ધરતીકંપના આંચકાના કારણે જિલ્લાની જમીન સતત ધ્રુજી રહી છે. આજે બપોરે 2.7 મિનિટે વધુ એક 3ની તીવ્રતાના આંચકાથી ધરતીકંપના આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. ગત તા. 8ના ગુરૂવાર સવારે 9 કલાકે ભચાઉના કંથકોટ નજીક 4.2ની તીવ્રતાના માધ્યમ કક્ષાના ભૂકંપથી લોકોમાં ચિંતા ફેલાઈ …

Read More »

ઠંડીને કારણે કચ્છની શાળાઓને સમય અડઘો કલાક મોડો કરાયો

કચ્છમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને રાહત મળે એ માટે આજથી સવાર પાળીની શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો છે.જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે,ઠંડીના વધતા પ્રમાણને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં શાળાના શૈક્ષણિક કાર્યને ખલેલ ન પહોંચે એ માટે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના …

Read More »

રાજપુત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા આમ આદમી પાર્ટીની રજુઆત

રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું છતાં અધિકારીઓ દ્વારા તેમને પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું અને જેના કારણે તેઓ સમગ્ર ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવાવાળા કરણી સેનાના નેતાની નિર્દય દ્રુષ્ટ …

Read More »

કચ્છમાં ઠંડી વધી 9.2 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું

ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે પકડ મજબૂત બનાવી રહ્યો છે અને રાજ્યમાં ઠંડાં રહેવામાં અવલ્લસ્થાને રહેતું નલિયા 9.2 ડીગ્રીએ ઠર્યું હતું. નલિયામાં પારો 0.2 ડીગ્રી નીચે સરકવાની સાથે ઠારની ધાર વધુ તેજ બની હતી. અધિકતમ તાપમાનનો પારો 30.1 ડીગ્રી રહેતા બપોરથી સાંજ સુધી ઠંડીમાં આંશિક રાહત મળી હતી. ગાંધીધામ પંથક …

Read More »

વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચી છે. – ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા

આજરોજ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. મોટા અંગીયા ગામ ખાતે વડાપ્રધાનશ્રીના વિવિધ લાભાર્થીઓ …

Read More »
Translate »
× How can I help you?