Breaking News

I have to say

ટ્રેનમાં મિડલ બર્થ પર સૂવાનો શું છે નિયમ

તમને ટ્રેનમાં જે સ્લિપિંગ કોચ હોય ત્યા મિડલ બર્થ, લોઅર બર્થ વાળી સીટ પણ હોય છે તેના વિશેની કેટલીક માહિતી શેર કરવા માંગીએ છીએ જેમાં આ સ્લિપિંગ કોચમાં આવેલા મિડલ બર્થ સુવાના કેટલાક નિયમો પણ છે આ નિયમો ટ્રેનમાં મિડલ અને લોઅર બર્થ સાથે સંબંધિત છે પ્રવાસ દરમિયાન ટ્રેનમાં બર્થને …

Read More »

પુરુષોનું વીર્ય શુક્રાણુ ઉત્પન્ન કરતું નથી આ સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકાય

પુરુષોનું વીર્ય શુક્રાણુ ઉત્પન્ન કરતું નથી, તે સ્થિતિને એઝોસ્પર્મિયા  કહેવામાં આવે છે. આ સમસ્યા લગભગ એક ટકા પુરુષોમાં થાય છે. તો વંધ્યત્વ પુરુષો  આ સમસ્યા પંદર ટકા સુધી થાય છે. તેને ઓળખવાના કોઈ લક્ષણો નથી. જે લોકો આ સમસ્યાથી પરેશાન હોય છે, તેઓ પોતાના પાર્ટનરને પ્રેગ્નેન્ટ કરવાનો પ્રયાસ કરે છે …

Read More »

ગુગલ પર સેક્સ્યુઅલ કન્ટેન્ટ સર્ચ કરવામાં આ દેશના લોકો સૌથી આગળ છે.

સોમવારે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે શ્રીલંકાના નાગરિકો ઇન્ટરનેટ પર સેક્સ શબ્દને સૌથી વધુ સર્ચ કરે છે. શ્રીલંકામાં પણ તમિલ પ્રભુત્વ ધરાવતો ઉત્તરીય પ્રાંત પ્રથમ નંબરે છે, જ્યારે ઉવા અને ઉત્તર મધ્ય પ્રાંત અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. ડેઈલી મિરરના રિપોર્ટમાં આ હકીકત સામે આવી છે કે …

Read More »

કૂતરાઓની એક પગ ઊંચો કરીને પેશાબ કરવાની આદત હોય છે, તે આવું શા માટે કરે છે

જ્યારે પણ તમે કૂતરાઓને પગ ઊંચો કરીને પેશાબ કરતા જોતા હશો ત્યારે તમારા મનમાં એક સવાલ જરુરથી આવતો હશે કે તેઓ આવું શા માટે કરતા હશે, શું નીચા પગ રાખીને પેશાબ ન કરી શકાય પરંતુ હવે તેનું કારણ સામે આવ્યું છે. તમે ઘણી વાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો, ઝાડ, …

Read More »

પાર્ટનરને કિસ કરવાથી શું થાય છે

પ્રેમાળ ‘કિસ’ એ તમારી લાગણીઓને વ્યક્ત કરવાની એક સુંદર રીત નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ છે. સફેદ અને ચમકદાર દાંત માટે : જો તમે મોતી જેવા સફેદ દાંત ઈચ્છો છો તો ચુંબન તમારા માટે ફાયદાકારક છે. ચુંબન દરમિયાન, મોંમાં ઉત્પન્ન થતી લાળ દાંતમાંથી પોલાણને દૂર …

Read More »

સવારે બ્રશ કર્યા વગર જ પોતાના બાળકને ચૂમવાની આદતમાં ટોકતાં ગળા પર ચાકુના ખુબ ઘા માર્યા

કેરળના પલક્કડ જિલ્લામાંથી ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા માત્ર નાની એવી બાબતને લીધે પતિએ પત્નીની હત્યા કરી મૌતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના ગત મંગળવારના રોજ બનેલી છે. મળેલી જાણકારીના આધારે અવિનાશને રોજ સવારે બ્રશ કર્યા વગર જ પોતાના બાળકને ચૂમવાની આદત હતી અને પોતાની પત્ની દીપિકાને …

Read More »

અંબાજીના ગબ્બર તળેટીમાં મોડી રાત્રે તળેટીની 15માંથી 8 દુકાનોમાં   ભીષણ આગ

અંબાજીના ગબ્બર તળેટીમાં મોડી રાત્રે તળેટીની 15માંથી 8 દુકાનોમાં   ભીષણ આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનુ અનુમાન બંધ દુકાનોમાં લાગી હતી આગ, જાનહાની નહીં અંબાજી મંદિર ટ્રસ્ટે આગ પર કાબૂ મેળવ્યો

Read More »

16 તારીખથી ધનારક કમુરતાં મકર સંક્રાંતિ પછી લગ્ન માટે મુહૂર્ત

16 તારીખે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનુર્માસ શરૂ થઈ જશે.  આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો થઈ શકે નહીં. ધનુર્માસ 14 જાન્યુઆરી 2023 સુધી રહેશે. તે પછી લગ્ન માટે મુહૂર્ત મળી શકશે. 16 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેથી ધનુર્માસ શરૂ થઈ જશે. આ …

Read More »
Translate »