Breaking News

ગુગલ પર સેક્સ્યુઅલ કન્ટેન્ટ સર્ચ કરવામાં આ દેશના લોકો સૌથી આગળ છે.

સોમવારે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે શ્રીલંકાના નાગરિકો ઇન્ટરનેટ પર સેક્સ શબ્દને સૌથી વધુ સર્ચ કરે છે. શ્રીલંકામાં પણ તમિલ પ્રભુત્વ ધરાવતો ઉત્તરીય પ્રાંત પ્રથમ નંબરે છે, જ્યારે ઉવા અને ઉત્તર મધ્ય પ્રાંત અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. ડેઈલી મિરરના રિપોર્ટમાં આ હકીકત સામે આવી છે કે શ્રીલંકા પછી વિયેતનામ બીજા અને બાંગ્લાદેશ આ પ્રકારની સામગ્રી સર્ચ કરવામાં ત્રીજા સ્થાને છે. ઇકોનોમિનેક્ટના રિપોર્ટ અનુસાર, ગૂગલ ટ્રેન્ડ ટ્રેકિંગ ડેટા કહે છે કે શ્રીલંકામાં સેક્સ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ શબ્દ છે. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, શ્રીલંકાએ સેક્સ શબ્દની શોધમાં ઇથોપિયાને પાછળ છોડી દીધું છે, જે વર્ષ 2019 અને 2020માં સેક્સ શબ્દની શોધમાં પ્રથમ ક્રમે હતું.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »