રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે મળશે 1000-1000 રૂપિયા

રાશન કાર્ડ છે, તો હવે સરકાર તરફથી આપને જાન્યુઆરી મહિનામાં 1000-1000 રૂપિયા આપવામાં આવશે. તેના દ્વારા રાજ્ય સરકાર તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ ગરીબો અને જરુરિયાતમંદ લોકોને સમયે સમયે કેટલીય યોજનાઓ ચલાવે છે.

તમિલનાડૂ સરકારે રાજ્યના લોકોને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આગામી મહિને પોંગલ પર્વના અવસર પર રાશનકાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા છે.

તમિલનાડૂના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આદેશ આપતા કહ્યું કે, આગામી મહિને પોંગલના અવસરે રાશન કાર્ડ ધારકોને 1000-1000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે પોંગલ પર ગરીબોને અમુક રકમ આપે છે. તેની સાથે જ ગીફ્ટ તરીકે ચોખા, ખાંડ અને જરુરી સામાન પણ આપે છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?