અમદાવાદ રક્ષાબંધન એટલે ભાઇ બહેનના પ્રેમનો તહેવાર, પરંતુ બહેને ભાઇને રાખડી ક્યારે બાંધવી તેને લઇને જ્યોતિષીઓમાં મતમતાંતર છે. કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે ૩૦ ૩૧ ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે. જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં એક જ્યોતિષીએ જણાવ્યું કે, ‘આ વર્ષે …
Read More »બીપોરજોય વાવાઝોડામાં જાનહાનિ ટાળવાનું પહેલું મિશન સફળ- હવે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ઝડપથી પુરી કરાશે – ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ
સૌના સાથ સહકાર અને સમયસર સ્થળાંતરના લીધે જાનહાનિ ટળી છે – સી.આર. પાટીલ ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે …
Read More »ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર : આવતીકાલે રક્ષાશક્તિ સર્કલ બનેલા પુલનું લોકાર્પણ થશે- ટ્રાફિક માંથી મળશે મુક્તિ
ગાંધીનગર ગાંધીનગર શહેરના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલે શનિવારે રક્ષાશક્તિ સર્કલ પર બનેલા પુલનું ઉદ્ઘાટન થશે જેને કારણે અમદાવાદ જતાં-આવતાં લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ઘણા સમયથી રક્ષા શક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર બનેલો પુલ ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો જેના કારણે ગાંધીનગર વાસીઓ તેના લોકાર્પણની રાહ …
Read More »જુઓ માંડવીમાં પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા
વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા ભુજ બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના કર્મનિષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ …
Read More »કચ્છમાં વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા
કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે ખુબ જ નુકશાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમીત ચાવડા સહિત અગ્રણી કોંગ્રેસ નેતાઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. આજે તેમણે અનેક વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનની પરીસ્થિતિ જાણી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આ અંગે …
Read More »જુઓ આ વિડીયો – કચ્છમાં વાવાઝોડાથી ભારે નુકશાન- સતત વરસાદ ચાલુ રહેતાં જળબંબાકાર, અનેક વૃક્ષો ધરાશાયી, વિજળીના થાંભલાઓ પણ પડતાં વિજળી ગુલ
સલામ છે વહીવટી તંત્ર તથા આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને – વાવાઝોડા વચ્ચે કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ પ્રસુતાઓની સલામત પ્રસુતિ કરાવાઈ
વાવાઝોડાની મુશ્કેલ સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલુ આગોતરું આયોજન સફળ, સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં ૩૪ બાળકોનો જન્મ થયો ભુજ, વહીવટીતંત્ર દ્વારા ૫૫૨ પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી ૩૮૨ પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે. …
Read More »