E-paper Dt. 23/09/2024 Bhuj
કલોલમાંથી ચોરાયેલી અર્ટીગા લોકલ ક્રાઇમબ્રાન્ચે શોધી કાઢી
ગાંધીનગર જીલ્લામાં મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ શ્રી નાઓએ અસરકાર પેટ્રોલીંગ કરી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી – ૧, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.વાળા નાઓને …
Read More »મીઠીરોહરમાંથી બોગસ તબીબ ઝડપાયો
માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરકાયદેસરની પ્રેકટીસ કરતાં બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમને મળેલ ખાનગી બાતમી આધારે ગાંધીધામ વિસ્તારમાં આવેલ આજવા પાર્કીંગ મીઠીરોહર સમી વિસ્તારમાં આવેલ દુકાન નંબર …
Read More »