JAYENDRA UPADHYAY

મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ નજીક મોટો અકસ્માત : વિશાળકાય જહાજ નમી જવાના કારણે અનેક કન્ટેનર દરિયામા ડૂબી ગયા

કચ્છનામુન્દ્રા નજીકના ખાનગી MICT પોર્ટ ખાતે આજે બપોરે એક જેટી પર લાંગરેલુ કાર્ગો જહાજ કોઈ કારણોસર અકસ્માતે નમી જવા પામ્યું છે. જેના કારણે જહાજમાં લોડ થયેલા કાર્ગો કન્ટેનર દરિયાના પાણીમાં પડી ગયા છે. પોર્ટ ખાતે સર્જાયેલી ઘટનાના પગલે પોર્ટ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી અને નમી ગયેલા જહાજને યુદ્ધના ધોરણે …

Read More »

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં ડ્રોન સહિતના સાધનો સાથે વિદ્યાર્થીઓને કરાવાશે આધુનિક અભ્યાસ

સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓને તાલીમ આપીને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્યને ખીલવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઇનોવેશન ક્લબ નામના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત મુન્દ્રાની બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ આપવામાં આવશે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક …

Read More »

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને નાની નાગલપરમાં રાત્રીસભા યોજાઇ

ભુજ, શુક્રવાર: અંજાર તાલુકાના નાની નાગલપરમાં કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નોને ત્વરીત ઉકેલવા વહીવટીતંત્ર તરફથી ખાત્રી આપવામાં આવી હતી. ગ્રામસભા પૂર્વે કલેકટરશ્રીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા …

Read More »

આર્ય સમાજ, ગાંધીધામના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ભુજ, શુક્રવાર ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીધામ આર્ય સમાજના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને બીજા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ‘સુહાના સફર’ પુસ્તિકાનું વિમોચન હાજર રહેલા મહાનુભાવોએ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ‌ અધિવેશનના પ્રેરણાસ્ત્રોત અને આર્ય પ્રતિનિધિ સભા, …

Read More »
Translate »
× How can I help you?