5જી સેવાઓ શરૂ થઇ જેમાં 50માંથી 33 શહેરો માત્ર ગુજરાતનાં

બુધવારે લોકસભામાં સરકારે જણાવ્યું કે 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં 50 શહેરોમાં 5જી સેવાઓ શરૂ થઇ ગઇ છે. 50માંથી 33 શહેરો કે જ્યાં 5G સેવાઓ શરૂ થઇ તે ગુજરાતમાં છે. સરકારે આ 50 શહેરોની લિસ્ટ જાહેર કરી છે.

50માંથી 33 શહેરો માત્ર ગુજરાતનાં
સરકારે લોકસભામાં 5G સેવાઓ દેશનાં જે શહેરોમાં શરૂ થઇ છે તેની લિસ્ટ જાહેર કરી છે જેમાં 50માંથી 33 જેટલા શહેરો ગુજરાતનાં જ છે. આ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરો, અમરેલી જેવા મોટાં શહેરોથી માંડીને વ્યારા, આણંદ, નડિયાદ, ગોધરા, નવસારી જેવા નાનાં શહેરોનો પણ સમાવેશ થાય છે.

About chanchal bhuj bhuj

Check Also

ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો

રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »