Breaking News

3 વર્ષમાં 7.93 લાખ લોકોને શ્વાન કરડ્યા

ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો થયો છે. 2022માં ગુજરાતમાં 1.69 લાખ કેસ નોંધાયા છે. તો 3 વર્ષમાં 7.93 લાખ લોકોને શ્વાન કરડ્યા છે.

શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે.

વર્ષ 2022 માં કયા રાજ્યમાં કેટલા બનાવ

  • તમિલનાડુ – 364210
  • મહારાષ્ટ્ર – 390878
  • ઉત્તર પ્રદેશ – 191346
  • આંધ્રપ્રદેશ – 189225
  • ગુજરાત – 1,69,261
  • કેરળ – 4000
  • દિલ્હી – 6634
  • પંજાબ – 15517
  • હરિયાણા – 35375
  • પશ્ચિમ બંગાળ – 22627
  • ચંદીગઢ – 5365

About chanchal bhuj bhuj

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »