Breaking News

48 કલાક ભારે વરસાદની આગાહી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

48 કલાક ભારે વરસાદની આગાહી આજે રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ ભાવનગર, વલસાડ, દમણમાં વરસાદનું રેડ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

ગઈકાલની સરખામણીમાં વધુ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે બે જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે તેમાં અમદાવાદ સહિતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »