અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે PM મોદીને ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે. ફેસબુક પર શેતલ નામાના યુવાને PMને મારી નાખવાની ધમકીની પોસ્ટ મૂકી હતી. તેમજ અપમાનજનક શબ્દો લખી પોસ્ટ લખનાર શેતલ લોલિયાણીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ આ યુવાને 25 માર્ચના રોજ ધમકી ભરી પોસ્ટ કરી હતી
