ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું
સરકારે તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત બનાવી છે, પછી ભલે તે રહેણાંક હોય કે કોમર્શિયલ. તેનું પાલન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. જેના પરિણામે તમામ શહેરો અને નગરો પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.