કચ્છના બે જુદા-જુદા દરિયાકાંઠેથી ચરસના 20 પેકેટ મળ્યા..ધોળુપીર વિસ્તારના છછીના દરિયાકિનારા પરથી 10 ચરસના પેકેટ મળ્યા…જ્યારે લખપતના મેડીક્રીક વિસ્તારમાંથી BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા
કચ્છનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યો છે..રોજ બરોજ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે..ત્યારે વધુ એક વખત કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવ્યું..કચ્છના બે જુદા-જુદા દરિયાકાંઠેથી ચરસના 20 પેકેટ મળ્યા..ધોળુપીર વિસ્તારના છછીના દરિયાકિનારા પરથી 10 ચરસના પેકેટ મળ્યા…જ્યારે લખપતના મેડીક્રીક વિસ્તારમાંથી BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા..BSF જવાનોએ ડ્રગ્સના પેકેટ નારાયણ સરોવર પોલીસને સોંપ્યા..