માંડવીમાં આભ ફાટ્યુ, સવારથી નવ ઇંચ વરસાદ
માંડવી માંડવીમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહેલ છે જેના કારણે પરિસ્થિતિ વિકટ બનેલી છે.અને સવારે છ વાગ્યાથી શરુ થયેલો વરસાદ બપોરે બે વાગ્યા સુધી અવિરત ચાલી રહેલ છે.શહેરમાં કમર ડુબ પાણી ભરાયા છે.શહેરના મુખ્ય સ્વામીનારાયણ મંદીર રોડ પર કમર ડુબ પાણી ભરાયા છે.તો નીચાણ વાળા વિસ્તારોમાં કફોડી …
Read More »અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો
અંજાર તાલુકાનો ટપ્પર સડેમ આજે ઓવરફ્લો થયેલ છે.વહીવટીતંત્ર દ્વારા આજે ડેમના 7 દરવાજા ખોલવામાં આવેલ છે.જેમાં ટપ્પર અને ભીમાસર ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવેલ છે.આ ઉપરાંત પશુડા, મોટી ચીરઇ અને નાની ચીરઇમાં પણ સાવધાની રાખવા જણાવાયેલ છે.
Read More »પીજીવીસીએલ દ્વારા વરસાદમાં સુરક્ષા અનુસંધાને નાગરિક જોગ સંદેશ
ભુજ, કચ્છમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી પીજીવીસીએલ દ્વારા નાગરિક જોગ સંદેશ જાહેર કરાયો છે, જેમાં નાગરિકોને પવન સાથે ભારે વરસાદ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મર તથા જોખમી વીજ લાઇન, વીજ પોલની નજીક ન જવા તેમજ ભીના હાથે વીજલાઇન કે સ્વીચનો સંપર્ક ન કરવા, ઘરની છત પર લાગેલા સોલાર પેનલ …
Read More »મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયા
કચ્છમાં 12 વાગ્યા સુધીનો વરસાદ
સતત વરસતા વરસાદની વચ્ચે અંજાર પોલીસ બની દેવદૂત
કચ્છ જિલ્લામાં ડીપ ડીપ્રેશનના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે પૂર્વ કચ્છ પોલીસ આવી છે. અંજાર પોલીસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ખાસ રાત્રિના સમયે બેઘર થયેલા લોકોને અંજાર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો …
Read More »મોરબી-કચ્છ હાઇવે ફરી શરૂ કરાયો
મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા માળીયાના હરીપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ-મોરબી હાઇવે બંધ કરાયો હતો, ત્યાં પહોંચીને મંત્રીશ્રીએ ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી શરૂ કરાવ્યો હતો. મચ્છુ નદીમાં આવેલા પૂરનું પાણી માળીયા વિસ્તારમાં ફરી વળ્યું હતું ત્યારે માળિયાના હરીપર નજીક મોરબી કચ્છ હાઇવે …
Read More »