KUTCH NEWS

કચ્છમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓને પુન:કાર્યાન્વિત કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

ભુજ, બુધવાર કચ્છમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. કોઝ- વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દુર કરીને તેને પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તા.૨૫-૦૮-૨૦૨૪ થી તા.૨૮-૦૮-૨૦૨૪ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે …

Read More »

કચ્છ જીલ્લાનો મથલ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધાની રાખવા તાકીદ

ભુજ કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકા પાસે આવેલા મથલ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે.આજે સવારે વરસેલા વરસાદથી પાણીની સારી એવી આવક ડેમમાં થતા વિશાળ કેપેસીટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે્. જીલ્લા કંટ્રોલરુમમાંથીમળતી વિગતો મુજબ જળાશયમાં હાલનું લેવલ 83.16 મીટર છે.અને તે ઓવરફ્લો થઇ ગયેલ છે.ત્યારે નખત્રાણા તાલુકાના …

Read More »
Translate »
× How can I help you?