KUTCH NEWS

સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને ‘એમ્બેસેડર ફોર ગ્લોબલ પીસ એન્ડ હ્યુમેનિટી’થી સન્માનિત કરવામાં આવ્યા

ભુજ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ શાંતિ અને સુરક્ષાની શોધમાં છે. કોઈ એક ધર્મ બધા લોકોની સમસ્યાને ઉકેલી ન શકે, એટલા માટે જ લોકો અલગ-અલગ ધર્મો તેમજ આધ્યાત્મિક માર્ગોનું અવલંબન કરે છે. શાંતિ, સુરક્ષા તેમજ આધ્યાત્મિક પ્રગતિ માટે સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ વિશ્વને હિમાલયીન ધ્યાનયોગ સાધનાનો સરળ માર્ગ બતાવ્યો છે. આજે …

Read More »
Translate »
× How can I help you?