KUTCH NEWS

આવતીકાલથી રાજ્યના તમામ રેસિડન્ટ ડોક્ટરની હડતાળ

અમદાવાદનાં રેસીડેન્ટ તબીબો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. પાંચ વર્ષે થતો સ્ટાઈપેન્ડર વધારો 40 ટકાનાં બદલે 20 ટકા થતા તબીબો નારાજ થયા હતા. જેથી અમદાવાદની બી.જે.મેડીકલ સહિત રાજ્યનાં કુલ 8 હજાર જેટલા તબીબો આવતીકાલે હડતાળ પર ઉતરશે.આ બાબતે જુનિયર ડોકટર એસોસીએશનનાં વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય …

Read More »

વીજ વિક્ષેપનું નિવારણ કરીને નાગરિકોના ઘર સુધી વીજળી પહોંચાડવા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ અને ભારે પવનની પરિસ્થિતિની અસર વીજળી વિતરણ વ્યવસ્થા ઉપર થઈ છે. વીજ પોલ ધરાશાયી થવાના કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવના લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જોકે, ગઈકાલ સાંજથી વરસાદ બંધ થતા જ કચ્છ જિલ્લામાં પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ અને પીજીવીસીએલના …

Read More »
Translate »
× How can I help you?