ભુજ નજીક આવેલ તારાત્મા બંગલોમાં રસ્તો ન બનાવાતા ઠેર ઠેર કીચડ
કચ્છના જાણીતા દાતા હસમુખભાઇનું આફ્રીકામાં નિધન, ભુજ સ્વામીનારાયણ મંદીરે શોકાંજલી પાઠવી
કચ્છના કંધાફળીયામાં જોખમી ઇમારતના પથ્થરો પડ્યા
કચ્છના મોટાભાગના એસટીના રુટો આજથી શરુ
કચ્છ પર ઝળુંબતું વાવાઝોડુ દુર ધકેલાયુ
ભુજ કચ્છ પર ઝળુંબતુ ડીપ ડીપ્રેશન કચ્છથી વધુ દુર ધકેલાયું છે.હવામાન વિભાગે પાંચ વાગ્યે આપેલી માહીતી પ્રમાણે ડીપડીપ્રેશન આશ્ના વાવાઝોડામાં પરીવર્તીત થવા જઇ રહ્યુ છે તે થોડુ તીવ્ર બન્યુ છે.જો કે હાલ આ ડીપ ડીપ્રેશન ભુજથી 190 કીમી અને નલીયાથી 100 કીમી પશ્ચીમે છે.પાકિસ્તાન અને ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રના આસપાસના વિસ્તારોમાં …
Read More »ભારે વરસાદની પરિસ્થિતિને લઈને નલીયા પહોંચ્યા પ્રભારી મંત્રી શ્રી પાનશેરીયા, બેઠકોનો દોર શરુ
ભૂજ, કચ્છમાં વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છના અબડાસા તાલુકાના મુખ્યમથક નલીયાની પ્રાંત કચેરીએ સમીક્ષા બેઠક યોજીને જનજીવન સામાન્ય બને તે માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નલીયા પ્રાંત અધિકારીશ્રી કુન્દન વાઘેલાએ અબડાસા તાલુકાની વર્તમાન સ્થિતિ અંગે પ્રભારીમંત્રીશ્રીને માહિતી આપતા …
Read More »રસ્તાની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું કચ્છનું વહીવટીતંત્ર
કચ્છમાં ભારે વરસાદ તથા વાવાઝોડાની આગાહીના કારણે વાઇ રહેલા વેગીલા પવનથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. કુદરતી આફતના કારણે જિલ્લામાં રોડ-રસ્તા તથા રસ્તા પરના વૃક્ષોને નુકશાન પહોંચ્યું છે ત્યારે વાહનવ્યવહાર પૂર્વવત કરવા વનવિભાગ તથા માર્ગ-મકાન વિભાગના કર્મયોગીઓ ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ …
Read More »જુઓ કોસ્ટકાર્ડ નું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
માંડવીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા આર્મી પહોંચી
ગુજરાત પર સ્થિત ડીપ ડિપ્રેશનની સિસ્ટમ આજે અરબ સાગર તરફ આગળ વધી રહી છે. જેથી કચ્છમાં વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. માંડવીમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થઇ ગયુ છે. વાવાઝોડું આવે તે પહેલા જ સેનાએ કચ્છની કમાન સંભાળી છે. ભુજ મિલિટરી સ્ટેશનથી ત્રણ ઓફિસર સહિત 80 જવાનોની ટીમ જોડાઈ …
Read More »