ભુજના સ્મૃતીવન નજીક પાણીની પાઇપલાઇન તુટી, હજારો લીટર પાણી વેડફાયું
પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ યોજાયો
આજરોજ કચ્છ જિલ્લાના ભુજ શહેર ટાઉનહોલ ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી ભુજના પશુરોગ અન્વેષણ એકમનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીશ્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો …
Read More »કંડલા- મુંબઇ ફ્લાઇટમાં બોંબની માત્ર અફવા, ફ્લાઇટ મુંબઇ રવાના કરાઇ
સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ – કંડલા ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બપોરે ત્રણ વાગ્યા સુધી તપાસ બાદ કઇ પણ શંકાસ્પદ ન જણાતા ફ્લાઇટને મુંબઇ જવા માટે રવાના કરવામાં આવેલ છે.મુંબઇ કંડલા સહિત વધુ …
Read More »વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન શ્રી …
Read More »