JAYENDRA UPADHYAY

ગાંધીનગર મહાનગરપાલિકાને મળ્યો ‘સિટી વિથ બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ & રેકોર્ડ’નો એવોર્ડ

ગાંધીનગર, તારીખ 25-27 ઑક્ટોબર દરમિયાન મહાત્મા મંદિર કનવેંશન સેન્ટર,ગાંધીનગર ખાતે આયોજિત 17મી અર્બન મોબીલીટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગાંધીનગર મહાનગર પાલિકાને ‘સિટી વિથ બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ & રેકોર્ડ’નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે ગાંધીનગર મહાનગર પાલિકાએ …

Read More »

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટના, 2નાં મોત, 5 લોકોની સ્થિતિ નાજુક

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે લોકોની તબિયત સારી હોવાની પ્રથામિક માહિતી છે. આ ઘટનામાં કુલ 9 લોકોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે …

Read More »

મુસાફરોથી ભરેલી બસ ટ્રેકટર-ટ્રોલી સાથે અથડાતા 19 લોકોના મોત, આ દેશમાં બની ભયાનક દુર્ઘટના

મેક્સિકોમાં એક ભીષણ રોડ એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેક્સિકોના જકાટેકાસ પ્રાંતમાં શનિવારે એક મોટો રોડ એક્સિડન્ટમાં થયો. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી બસ સાથે અથડાતાં …

Read More »

મુંબઈ-બાંદ્રા ટર્મિનસમાં નાસભાગ:ગોરખપુર એક્સપ્રેસ આવતા જ મુસાફરોમાં ધક્કા-મુક્કી શરૂ થઈ; 9 ઘાયલ, 2ની હાલત ગંભીર

મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે સવારે ટ્રેનમાં ચડવાની ધક્કા-મુક્કી બાદ મચેલી નાસભાગમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 5.56 વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર બની હતી. બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે ટ્રેન 22921 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચડવામાં ધક્કા-મુક્કી થતા નાસભાગ થતા અફરા-તફરી મચી ગઈ …

Read More »
Translate »
× How can I help you?