બિન ઉપયોગી એકાઉન્સ 150 કરોડ એકાઉન્ટ ટ્વિટર ડિલીટ કરશે

ટ્વિટરના નવા બોસ એલન મસ્કે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીના કરોડો ઇનએક્ટિવ એકાઉન્ટ્સને હટાવવાનું એલાન કર્યું છે. મસ્કે ટ્વિટમાં લખ્યું, ‘ટ્વિટર જલદી 1.5 બિલિયન (150 કરોડ) એકાઉન્ટની નેમ સ્પેસને ફ્રી કરવાનું શરૂ કરી દેશે.’ ટ્વિટરના પોતાના અધિગ્રહણ પછી મસ્ક, કંપનીમાં ઘણા ફેરફાર કરી ચૂક્યા છે, જેમાંનો આ એક છે.

 

About chanchal bhuj bhuj

Check Also

રીલ બનાવવાની પ્રક્રિયામાં એક રેલનો વીડિયો વાયરલ થયો હતો.

રીલ બનાવવાની પ્રક્રિયામાં એક રેલનો વીડિયો વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »