સામખયારી થી રાધનપુર જતા હાઈવે પર અકસ્માતમાં ૬ લોકોના મોત

by JAYENDRA UPADHYAY
0 comments

સામખયારી થી રાધનપુર જતા હાઈવે પર કાળમુખા ટ્રકે ઇકો ગાડી ને ઉડાડતા ગંભીર અકસ્માત: ૫ થી વધુ ના મૌત : ટ્રકે ઈકો ગાડી ને અકસ્માત સર્જી ઉડાડતા ઈકો ગાડીમાં બેઠેલા પાંચ  લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા હતા

 

You may also like

Leave a Comment