મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘરફોડ ચોરી લુંટના મિલ્કત સબંધી ગંભી૨ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇરાપેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્શની મદદથી લાકડીયા પો.સ્ટે. નોંધાયેલ ગુ.ર.નં-૧૧૯૯૩૧૧૨૨૦૧૮ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુના કામે લાડીયા ગામમાં ચોફાળવાસ વિસ્તારમાં આવેલ ફરીયાદીના ઘરમાંથી ઘરવખરીના સામાનની ચોરી કરનાર અજાણ્યા ચોર –ઇસમોને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) રાહુલ બાબુભાઈ કોરંગા ઉ.વ.૨૨
(૨)હરેશ બાબુભાઈ ડોલી(ચાવડા)ઉ.વ.૧૯
(3)જાઇદશા ઉર્ફે જાવેદ બાપુશાભાઇ ડીર (મુસ્લીમ) ઉ.વ.૨૧ (૪)અસલમ સામતભાઈ ઘઘડા (મુસ્લીમ)ઉ.વ.૨૨.રે.તમામ.પીવાશ
રીવર કરેલ મુદામાલ
(૧)ગેના HP કંપનીના બાટલા નંગ-૨ કિ.રૂ.૪૮00/ (૨) કનેક્શન સાથે ચુલો-કિ.રૂ.૨000/-
(૩) પીતળના હાંડા-૨ તથા કન્સીયા-૨ તથા પાણીની નાની જુની મોટર તથા વજન તોલા-૧ કિલાના-૨ તથા એક સ્ટીલની ટાકી તથા ખાંડની દરો તથા કોચ તથા લખંડના સળીયા-૭ કુલ મુદામાલ કિ.રૂા. ૧૨,૮૦૦/-
ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહન
(૧) ટવેરા કાર રજી.નં-જી.જે.૦૫.જે.ડે-૩૭૮૬ કિ.રૂા. ૪,00,000/-
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવા તથા એ.એસ.આઇ
જયેશભાઇ એલ.પાણી, પો.હેડ કોન્સ સમિતભાઈ ડાભી,પો.કોન્સ લાર્તાસંહ ઝાલા,શૈલેષભાઈ જેઠવા,વરજાંગભાઈ રાજપુત,દીપકભાઇ સોલંકી,હસમુખભાઇ ચૌધરી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.