આપણું ગુજરાત : 12-07-2024
-રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ
-વન વિભાગના અધિકારીનો ગોળી મારી આપઘાત:દાહોદમાં બેડરૂમમાં ખાનગી રિવોલ્વરથી માથું વીંધી નાખ્યું
-ગુજરાતમાં બાગાયતી ખેતી માં વાવેતર વધે તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા
-અમદાવાદમાં ફાયર NOC, બીયુ વિનાનાં ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટ ફરી શરૂ થશે, સંચાલકોની જવાબદારી પર ચાલુ કરવા મંજૂરી આપી
-અમદાવાદ માં ૨૫ મીટર થી વધુ ઉંચાઇ ધરાવતા ૨૨ બિલ્ડીંગમાં પોડીયમ પાર્કિંગ ને મંજુરી