દિવાળીના તહેવારોનો આજથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે ભુજ શહેર પ્રકાશના પર્વને આવકારવા સંપુર્ણ સુસજ્જ બન્યુ છે.ખાસ કરીને શહેરના દરેક વિસ્તારોની સુધરાઇ દ્વારા સફાઇ હાથ ધરીને વિવિધ સર્કલને રોશનીથી
શણગારવામાં આવેલ છે.આ ઉપરાંત પુરાતત્વ ઇમારતોને પણ ભુજ નગરપાલીકા દ્વારા રોશની કરવામાં આવેલ છે.
