કચ્છમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ કાર્યરત
લખપતમાં શ્વાસની બીમારી જણાય તો તુરંત દવા લેવા અનુરોધ કરતા જીલ્લા આરોગ્ય અધીકારી
ભુજીયા રીંગરોડ પરથી કચરો આખરે ઉપાડવાની કામગીરીનો પ્રારંભ, લોકોને પણ ગંદકી ન કરવા સમજાવતી ભુજ સુધરાઇ
કચ્છ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં તકેદારી રાખવા સુચના
ચંદન ચોરીમાં 18 વર્ષથી નાસતા આરોપીને ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો
ગાંધીનગર નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમ્યાન સેકટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચિતોડગઢ રાજસ્થાનથી ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચ-2એ ઝડપી પાડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ , ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, રવિ તેજા વાસમસેટ્ટી , ગાંધીનગર જીલ્લા …
Read More »ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ …
Read More »