JAYENDRA UPADHYAY

ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમને મોટી સફળતા,1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કર્યવાહી કરી છે. ત્યારે ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.આ માહિતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ …

Read More »

મુંબઈના ચેમ્બુરમાં ભીષણ આગની દુર્ઘટના, એક જ પરિવારના સાત સભ્યોના મોત

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભીષણ આગની ઘટના બની છે. ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જેમાં 7 વર્ષ અને 10 વર્ષનાં બે બાળકોનો સમાવેશ થાય છે.મુંબઈમાં નવરાત્રિનો તહેવાર …

Read More »

ગાઝામાં ઈઝરાયલી સેનાની મોટી કાર્યવાહી, મસ્જિદ પર કરી એર સ્ટ્રાઈક, 18ના મોત

ઈઝરાયલે ફરી એકવાર ગાઝામાં એર સ્ટ્રાઈક કરી છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ઈઝરાયલી સેનાએ આજે વહેલી સવારે ગાઝાની એક મસ્જિદ પર એર સ્ટ્રાઈક કરી છે. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ એર સ્ટ્રાઈક એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈઝરાયલ-હમાસ યુદ્ધને …

Read More »

બનાસકાંઠા જીલ્લામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 યુવાનોનાં મોત

બનાસકાંઠા જીલ્લામાં મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી …

Read More »
Translate »
× How can I help you?