Breaking News

2023માં દુનિયાનો દર ત્રીજો વ્યક્તિ હશે મંદીનો શિકાર

IMF Chiefએ ચેતવણી આપી કે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ચીનને 2023 સુધી એક મુશ્કેલ શરૂઆતનો સામનો કરવો પડશે. તે ઝીરો કોવિડ પોલિસીના કારણે ચીન 2022માં નાટકીય રીતે ઘણું ધીમું રહ્યું છે. International Monetary Fund એટલે કે IMFની પ્રમુખ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ચેતવણી આપી કે આ વર્ષે રવિવારે ગ્લોબસ ઈકોનોમી એક તૃતિયાંશ મંદીમાં રહેશે. તેઓએ કહ્યું કે જે દેશ મંદીની ઝપેટમાં નથી ત્યાંના કરોડો લોકો માટે મંદી જેવું અનુભવાશે.
તેઓએ કહ્યું કે આવનારા કેટલાક મહિના ચીનને માટે મુશ્કેલ રહેશે અને ચીની વિકાસ પર પ્રભાવ નકારાત્મક હશે, વૈશ્વિક વિકાસ પર નકારાત્મક પ્રભાવ હશે. આ ચેતવણી રશિયા-યૂક્રેન યુદ્ધ, વધતી કિંમતો, ઉચ્ચ વ્યાજદર અને ચીનમાં કોરોના મહામારીની નવી લહેરના ગ્લોબલ ઈકોનોમી પર દબાણના રૂપમાં આવી છે
આ સિવાય અન્ય એક રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022માં યુક્રેન યુધ્ધની સાથે સાથે દુનિયાની કેન્દ્રીય બેંકો દ્વારા વધતી કિંમતો પર રોક લગાવવાના પ્રયાસના કારણે આઈએમએફને 2023ના માટે વૈશ્વિક આર્થિક વિકાસના દૃષ્ટિકોણમાં ઘટાડો કર્યો હતો. ત્યારથી ચીનની ઝીરો કોવિડ પોલીસીને ખતમ કરી દીધી છે અને સાથે પોતાની ઈકોનોમીને ફરીથી ખોલવાનું શરૂ કર્યું છે. એટલું નહીં દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »