Breaking News

10 વર્ષનો આરુષ નામનો છોકરો મોબાઈલમાં ગેમ રમતો હતો જેના માટે તેની માતા ના પાડતી હતી તેનાથી ગુસ્સે થઈને પુત્રએ ગળેફાંસો ખાઈ લીધો

યુપીનો 10 વર્ષનો આરુષ નામનો છોકરો મોબાઈલમાં ગેમ રમતો હતો જેના માટે તેની માતા ના પાડતી હતી. માતાએ એક દિવસ તેને માર માર્યો અને તેનો મોબાઈલ છીનવી લીધો. તેનાથી ગુસ્સે થઈને પુત્રએ ગળેફાંસો ખાઈ લીધો.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »