Breaking News

CM ભૂપેન્દ્ર પટેલ તેમજ 16 મંત્રીઓએ લીધા શપથ નવી સરકારમાં આ મંત્રીઓનું લીસ્ટ

આજે ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ટમાં નવી સરકારની શપથવિધી યોજાઈ હતી, જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. નવી સરકારમાં 8 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી, 2 ધારાસભ્યોને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હાવાલો જ્યારે 6 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં છે. ભાજપના તમામ નવા જીતેલા ધારાસભ્યો પણ શપથવિધીમાં હાજર થઈ ગયાં છે.

વલસાડ, પારડી

કનુભાઈ દેસાઈ

કેબિનેટ મંત્રી

મહેસાણા, વિસનગર

ઋષિકેશ પટેલ

કેબિનેટ મંત્રી

જામનગર, જામનગર ગ્રામ્ય

રાઘવજીભાઈ પટેલ

કેબિનેટ મંત્રી

પાટણ, સિદ્ધપુર

બળવંતસિંહ રાજપૂત

કેબિનેટ મંત્રી

રાજકોટ, જસદણ

કુંવરજી બાવળિયા

કેબિનેટ મંત્રી

દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા

મુળુભાઈ બેરા

કેબિનેટ મંત્રી

મહીસાગર, સંતરામપુર

કુબેરભાઈ ડિંડોર

કેબિનેટ મંત્રી

રાજકોટ, રાજકોટ ગ્રામ્ય

ભાનુબેન બાબરિયા

કેબિનેટ મંત્રી

સુરત, મજુરા

હર્ષ રમેશકુમાર સંઘવી

રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો

અમદાવાદ, નિકોલ

જગદીશ વિશ્વકર્મા

રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો

ભાવનગર, ભાવનગર ગ્રામ્ય

પરષોત્તમ સોલંકી

રાજ્યકક્ષાના મંત્રી

દાહોદ, દેવગઢબારીયા

બચુભાઈ ખાબડ

રાજ્યકક્ષાના મંત્રી

મહેસાણા, મહેસાણા

મુકેશ પટેલ

રાજ્યકક્ષાના મંત્રી

સુરત, કામરેજ

પ્રફૂલ્લ પાનસેરિયા

રાજ્યકક્ષાના મંત્રી

અરવલ્લી, મોડાસા

ભીખુસિંહ પરમાર

રાજ્યકક્ષાના મંત્રી

સુરત, માંડવી

કુંવરજી હળપતિ

રાજ્યકક્ષાના મંત્રી

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »