આજથી કચ્છ જિલ્લા ની રાપર ભચાઉ ગાંધીધામ અંજાર ભુજ માંડવી. મુન્દ્રા બારોઇ..નખત્રાણા નગરપાલિકા ના વિવિધ કામો ની મુલાકાત લેવા માટે ત્રણ દિવસ ની મુલાકાત સૌરાષ્ટ્ર કચ્છ ના નગરપાલિકા ના રિજનલ
કમિશનર સ્વપનિલ ખરે મુલાકાતે આવ્યા છે જેમાં સૌ પ્રથમ રાપર નગરપાલિકા ની મુલાકાત લીધી હતી જેમાં પાણી .સફાઈ ડમ્પલીંગ .ગટર યોજના વિકાસ ના કામો સહિત ના સ્થળ ની રુબરુ મુલાકાત લઈ સુચના આપવામાં
આવી હતી ઉપરાંત રાપર નગરપાલિકા ની કચેરી મા આવેલ તમામ બ્રાન્ચ ની મુલાકાત લઈ જરૂરી રેકોર્ડ તપાસી સુચના આપી હતી મુલાકાત સમયે રિજનલ કમિશનર સ્વપનિલ ખરે આઈએએસ ..લલીત ભાઈ રાવલ.. નિર્મલ
ભાઈ રાઠોડ ચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર પ્રવિણભાઈ કાકરા હકુભા સોઢા માવજી મેરીયા દિવ્યરાજસિંહ જાડેજા સહિત ના નગરપાલિકા ની વિવિધ શાખા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિજનલ કમિશનર
સ્વપનિલ ખરે એ જરૂરી સુચના આપી હતી નગરપાલિકા ની આવક વધારવા તથા વિવિધ વિકાસ ના કામો ની ગુણવતા ચકાસવા સફાઈ પાણી ગટર યોજના માટે સુચના આપી હતી આમ આજ થી કચ્છ જિલ્લા ની તમામ
નગરપાલિકા ની મુલાકાત લીધી હતી
