સુરતમાં એકસાથે 2 લોકોના હાર્ટ એટેકથી મોત

સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં એક મહિલા અને એક યુવકનું મોત થયું છે. સુરતના સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સુરતમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત! 43 વર્ષીય મહિલાને ટીવી જોતા સમયે અચાનક આવ્યો એટેક  આ સાથે અન્ય એક 28 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી જ નિધન થયું છે. પ્રાથમિક વિગતો મુજબ બંને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબો બંનેને મૃત જાહેર કર્યા હતા

 

About chanchal bhuj bhuj

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?