કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે શોર્ટ-ફોર્મ વીડિયો એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. વીડિયો એપ Tiktok ને સત્તાવાર ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી બ્લોક કરી દેવામાં આવી છે. કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ મંગળવાર (28 ફેબ્રુઆરી)થી લાગુ થશે. Tiktok એપ્લિકેશન સરકાર દ્વારા જાહેર કરાયેલ મોબાઇલ ઉપકરણોમાંથી દૂર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડા સરકારે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …