વાઘાણી, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઇ

કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી સહિતના પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે.

આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ
– રાજેન્દ્ર ત્રિવેદી
– જીતુ વાઘાણી
– પૂર્ણેશ મોદી
– અર્જુનસિંહ ચૌહાણ
– પ્રદિપ પરમાર
– બ્રિજેશ મેરજા
– જીતુ ચૌધરી
– મનિષા વકીલ
– નિમિષા સુથાર
– કિર્તીસિંહ વાઘેલા
– ગજેન્દ્રસિંહ પરમાર
– વિનોદ મોરડીયા
– દેવા માલમ
– આર સી ફળદુ
– કૌશિક પટેલ
– સૌરભ પટેલ
– જયદ્રથસિંહ પરમાર
– ઈશ્વરસિંહ પટેલ
– વાસણ આહિર
– વિભાવરી દવે
– રમણ પાટકર
– ધર્મેન્દ્રસિંહ જાડેજા
– યોગેશ પટેલ
– વલ્લભ કાકડિયા

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?