ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ
શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી
સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી
સૌથી ઓછી ફરિયાદ મધ્ય ઝોનમાંથી આવી
ઉત્તર ઝોનની 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી
શિસ્ત સમિતિ રિપોર્ટ તૈયાર કરશે
રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા