કોલ્ડવેવની ઝપેટમાં ઉત્તર ભારત રાજધાની દિલ્હીમાં 8 ડિગ્રી તાપમાન
ભારે ધુમ્મસના કારણે દિલ્હીની ફ્લાઈટ્સને અસર હિમાલયના પહાડો પર ભારે બરફવર્ષા
ઉત્તરાખંડ, હિમાચલમાં માઈનસમાં પારો
લખનઉમાં ઠંડીના કારણે સ્કૂલોમાં 3 દિવસની રજા
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …