પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપે રૂ.૧૦,૦૦૦(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે તેવું સૌરભ સિંઘ પોલીસ અધિક્ષકશ્રી કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે. ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ટોપ-૧૦ આરોપીઓની યાદી
સામેલ છે.Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …