પતિ દારૂના નશામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની પોલીસમાં રાવ કરી છે. પીડિયા પરિણીતાને લગ્ન જીવનને 12 વર્ષ થયાં છે. બે સગીર દીકરીઓ છે ત્યારે પતિ ભાવેશ રંગાણી સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સેક્સની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે.
પરિણીતાનું કહેવું છે કે, પતિ ભાવેશને દેણું વધી જતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મકાન વેંચીને રૂપિયાનું દેણું ચૂકતે કર્યું હતું. જોકે દારૂની લત એટલે હદે લાગી હતી કે પતિ ભાવેશ દારૂ પી સોશ્યલ મીડિયામાં ન્યૂડ વીડિયો જોતો હતો અને પત્ની પાસે સંતાનોની હાજરીમાં જ સેક્સની માંગણી કરતો હતો.
Check Also
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ
આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી …