જીન્સ પેન્ટ પહેરવાની ના પાડતા પુત્રવધૂએ પોતાના પિતા અને પતિ સાથે મળીને સસરાને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે સસરા બાદ પુત્રવધૂએ સાસુને પણ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સામા પક્ષે પણ હુમલા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Check Also
આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …