આજના દિવસે એક પેડ મા કે નામ ના કાર્યક્રમ નુ આયોજન રાપર નગરપાલિકા તથા રાપર વન વિભાગ ની વિસ્તરણ રેન્જ દ્વારા યોજવા મા આવ્યું હતું જેમાં અતિથ વિશેષ પદ પર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર રવાજી જાડેજા આર.એફ.ઓ મહિપતસિંહ ચાવડા રહ્યા હતા આજે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં માનવ ધર્મ પ્રસાર આશ્રમ ના સંત રાજેન્દ્રદાસજી મહારાજ રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ હમીરજી સોઢા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢાપ્રવિણભાઈ કાકરા, મહેશભાઈ સુથાર, હેતુભા રાઠોડ, આશિષગીરી ગુસાઈ, સંજયસિંહ વાઘેલા, નિલેશભાઈ ઠક્કર , હરદેવસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, બાબુભાઈ કોળી, દેવાભાઈ ગરચર દેવજી મેરીયા, માવજીભાઈ મેરીયા. સહિત ના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેરીજનો ને મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી આજે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંસ્થાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …