હાલ દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે પોતાના ઘરે દિવાળી ના તહેવારો ન ઉજવી શકનાર સરહદ પર ફરજ બજાવતા જવાનો ને તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ઉજવણી કરી એવો અહેસાસ થાય તે માટે
પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડા સાગર બાગમર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા એસપી ના રિડર પીએસઆઇ ડી.એલ ખાચર હરપાલસિંહ રાણા વિક્રમ દેસાઈ દુર્ગાદાન ગઢવી
રતનભારથી ગોસ્વામી સહિત ના પોલીસ અધિકારીઓ અને જવાનો એ લોદ્વાણી કુડા બીએસએફ ના કેમ્પ ખાતે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી ના તહેવારો ની ઉજવણી કરી હતી આ પ્રસંગે બીએસએફ ના
અધિકારીઓ એડીએમ સંજય અરોરા કમાન્ડર તિવારી ..સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળી ના તહેવારો ને અનુલક્ષીને એકબીજા ના ખબર અંતર પુછી મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી આજે યોજાયેલ
આ કાર્યક્રમમાં સરહદી જવાનો અને પોલીસ અધિકારીઓ મા હર્ષ ના આંસુ આવી ગયા હતા
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …