ચાર જિલ્લા મા અતિ ભારે વરસાદની આગાહી કચ્છ,દ્વારકા,જામનગર અને જૂનાગઢ રેડ એલર્ટ

અંજારમાં વધુ 9 ઇંચ વરસાદ

બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો

બપોરે 2 થી 4 ની વચ્ચે નોંધ્યો 7 ઇંચ વરસાદ

ગઈકાલથી આજના સાંજના 6 વાગ્યા સુધી 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

ભારે વરસાદના પગલે શહેરમાં ભારે પાણી ભરાયા

ગાંધીધામમાં 5 ઇંચ વરસાદ

ભચાઉમાં 2 ભુજ-મુન્દ્રમાં 1 ઇંચ વરસાદ નોંધાયો

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?